એક્ટ્રેસ શેફાલી જરીવાલાએ બિકિનીમાં શેર કરી તસવીરો બ્લેક બિકિનીમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી કાંટા લગા ગર્લ બિકિની લૂકમાં ખૂબ જ બોલ્ડ લાગી શેફાલી જરીવાલા બોલીવૂડ એક્ટ્રેસ છે શેફાલીએ કેમેરાની સામે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા આ પહેલા પણ અભિનેત્રીએ બિકિનીમાં તસવીરો શેર કરી હતી બિકિની લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગે છે ચાહકો પણ તેના બોલ્ડ લૂકને લાઈક કરે છે (તમામ તસવીરો શેફાલી-ઈન્સ્ટાગ્રામ)