શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



શેફાલી તેના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તસવીરો પોસ્ટ  કરતી રહે છે.



શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે



 હવે જરીવાલાએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી દીધા છે



તેના તાજેતરના ફોટામાં, અભિનેત્રીનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે



આ તસવીરો શેફાલીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે



સામે આવેલી આ તસવીરોમાં શેફાલી ખૂબ જ હોટ લાગી રહી છે



સોશિયલ મીડિયા પર બ્લેક બિકીનીમાં તેની ગ્લેમરસ તસવીર શેર કરી



ચાહકો આ તસવીરોને લાઈક કરી રહ્યા છે.



(All Photo Instagram)