શહેનાઝ ગિલ દરરોજ ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે



હવે ફરી એકવાર અભિનેત્રીના લેટેસ્ટ લુકે હેડલાઈન બનાવી છે



આ તસવીરોમાં ગિલ બ્લેક મોનોકિની અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે



અભિનેત્રીનો આ લુક ખુબ વાયરલ થઈ રહ્યો છે



હાલમાં અભિનેત્રી ઓસ્ટ્રેલિયામાં એન્જોય કરી રહી છે



આ ફોટામાં તેનો લુક જોઈને લોકો તેના દિવાના થઈ ગયા છે.



ગિલ તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



તેને 'પંજાબની કેટરિના કૈફ' પણ કહેવામાં આવે છે



તેને બિગ બોસ 13 થી લોકપ્રિયતા મળી હતી



(All Photo Instagram)