શાઈની દોશી ટેલિવિઝન જાણીતી અભિનેત્રી છે



હિન્દી સીરિયલોમાં તેના દમદાર અભિનય માટે પ્રખ્યાત છે



શાઈની દોશીએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી



2011માં તેમણે મોડેલિંગ શરૂ કર્યું હતું



તેમણે સંજય લીલા ભણસાલીની સીરિયલ સરસ્વતીચંદ્રમાં કામ કર્યું છે



આ શોમાં તેમનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું



શાઈની અભિનયની સાથે તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે



તાજેતરમાં અભિનેત્રીએ બીચ લુકમાં તસવીરો શેર કરી છે



જેમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે



(All Photo Instagram)