શાઇની દોશી એક જાણીતી ભારતીય ટેલિવિઝન અભિનેત્રી અને મોડેલ છે

જેણે પોતાની શાનદાર એક્ટિંગ અને ગ્લેમરસ લુકથી ટીવી જગતમાં એક ખાસ ઓળખ બનાવી છે.

શાઈની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે પોતાના ફેન્સ સાથે જોડાવાની કોઈ તક છોડતી નથી

તાજેતરમાં અભિનેત્રીએ કેેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી વ્હાઈટ સાડીમાં જોવા મળી રહી છે

ખુલ્લાવાળમાં ગ્લેમરસ લાગી રહી છે શાઈની

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવી રહ્યો છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે શાઈની

(All Photo Instagram)