શાઈની દોશી જાણીતી ટેલિવિઝન અભિનેત્રી છે



શાઈની દોશી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



શાઈનીને ફરવાનો ખુબ શોખ છે



હાલમાં શાઈની થાઈલેન્ડમાં વેકેશન મનાવી રહી છે



આ દરમિયાન શાઈની બિકીની લુકમાં જોવા મળી રહી છે



પાણીમાં આગ લગાવતી જોવા મળી શાઈની



તેણીએ ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે



તે તેની સુંદરતા અને અભિનય માટે જાણીતી છે



ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે



(All Photo Instagram)