અભિનેત્રી શિવાંગી વર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

તે અવારનવાર તેમની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

Published by: gujarati.abplive.com

તેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 1.8 મિલિયન ફોલોઅર્સ છે

Published by: gujarati.abplive.com

શિવાંગી વર્માએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીથી કરી હતી

Published by: gujarati.abplive.com

તેમણે વર્ષ 2013 માં આવેલા 'નચ બલિયે'ની સિઝન 6 માં ડેબ્યૂ કર્યું

Published by: gujarati.abplive.com

ગોવિંદ નામદેવ સાથેના કથિત અફેરને કારણે 31 વર્ષની શિવાંગી વર્મા ચર્ચામાં આવી હતી

Published by: gujarati.abplive.com

શિવાંગીએ ડિસેમ્બરમાં ગોવિંદ નામદેવ સાથે એક રોમેન્ટિક તસવીર શેર કરી હતી.

Published by: gujarati.abplive.com

કેપ્શનમાં તેમણે લખ્યું હતું: 'પ્યાર કી કોઈ ઉમ્ર ઔર સીમા નહીં હોતી'.

Published by: gujarati.abplive.com

જોકે આ એક પ્રમોશનનો ભાગ હતો પરંતુ તેના કારણે ગોવિંદ નામદેવની છબી ખરડાઈ હતી

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com