શોભિતા ધુલીપાલાએ પોતાના લુકને કારણે ચર્ચામાં આવી છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

તેણે માત્ર હિન્દી જ નહીં પરંતુ તમિળ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

શોભિતા તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રહે છે

શોભિતાએ રમન રાઘવ 2.0થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

વેબ સિરીઝ મેડ ઈન હેવનથી પોપ્યુલર થઈ શોભિતા ધૂલિપાલા

શોભિતાએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી બોલ્ડ લાગી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શોભિતા

(All Photo Instagram)