બૉલીવુડ સુંદરી શ્રદ્ધા કપૂરની શાનદાર ક્યૂટ તસવીરોના ફેન્સ દિવાના થયા છે આ વખતે શ્રદ્ધા કપૂરે રેડ આઉટફિટમાં કિલર અંદાજ વાયરલ કર્યો છે શ્રદ્ધાએ રેડ શૉર્ટ્સ પ્રિન્ટેડ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે શ્રદ્ધા કપૂર અત્યારે મૉસ્ટ અવેટેડ ફિલ્મ સ્ત્રી 2ને લઇને ખુબ ચર્ચામા છે શ્રદ્ધાની આ તસવીરો પર ફેન્સ ખુબ પ્રતિક્રિયા આપી રહ્યા છે શ્રદ્ધા કપૂરનું ફિગર અદ્ભુત લાગે છે. અભિનેત્રી લાલ રંગમાં વધુ સુંદર લાગે છે શ્રદ્ધા કપૂરની આ કિલર સ્ટાઈલ ફેન્સના દિલને ઘાયલ કરી રહી છે શ્રદ્ધા કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે