એક્ટ્ર્રેસ શ્રીયા સરનનો લેટેસ્ટ લૂક ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે



આ વખતે શ્રીયા સરને સિલ્ક સાડીમાં દુલ્હન લૂક વાયરલ કર્યો છે



હેવી જ્વેલરી, માથે ટિકો, નેકલેસ સાથે એમ્બ્રૉઇડરી લૂકને કેરી કર્યો છે



અભિનેત્રી શ્રિયા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



અજય દેવગનની ફિલ્મ દૃષ્ટિમ 2 મા શ્રિયા સરનના કામની ખુબ પ્રસંશા કરવામાં આવી હતી



અભિનેત્રી શ્રીયા સરને બોલ્ડ બ્લેક આઉટફીટમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે



બૉલ્ડ સિઝલિંગ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ જગતમાં હલચલ મચાવી છે



શ્રીયા સરન યુવા એક્ટ્રેસની જેમ સ્ટાઇલ અને ફેશનમાં અગ્રેસર રહે છે



શ્રીયા સરન સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો-વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો શ્રીયા સરનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે