બૉલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની સાડી લૂકમાં તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે



આ વખતે શ્રદ્ધા કપૂરે રેડ સાડી પહેરીને 'સ્ત્રી'નું જોરદાર પ્રમૉશન કર્યુ હતુ



લૉન્ગ હેર પૉનીટેલ, સ્માઇલી ફેસ, હાઇ હીલ્સ સાથે શ્રદ્ધાએ લૂકને કેરી કર્યો છે



શ્રદ્ધા કપૂરે ફિલ્મના પ્રમૉશન દરમિયાન કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



શક્તિ કપૂરની દિકરી અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરે એકદમ નવા લૂકમાં તસવીરો શેર કરી છે



આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ જોરદાર વાયરલ થઈ રહી છે



ચાહકો શ્રદ્ધા કપૂરના આ હૉટ સાડી અંદાજને લાઈક કરી રહ્યા છે



અભિનેત્રીનો સ્ટાઇલિશ લુક ચાહકોને ગમે છે. આ ફોટામાં શ્રદ્ધા ખૂબ સુંદર લાગી રહી છે



શ્રદ્ધા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે