ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક અદભુત ફોટોશૂટની તસવીરો શેર કરી છે



તસવીરોમાં શ્વેતા ગ્લેમરસ ગાઉનમાં જોવા મળી રહી છે



આ તસવીરો જોઈને તેના ચાહકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.



શ્વેતા તિવારી તેની ફિટનેસ અને સ્ટાઇલ માટે જાણીતી છે



તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે.



તે 43 વર્ષની છે અને બે બાળકોની માતા છે.



શ્વેતા તિવારીએ ટીવી સીરિયલ 'કસૌટી ઝિંદગી કી'થી લોકપ્રિયતા હાંસલ કરી હતી



વર્ષ 2004માં શ્વેતા તિવારીએ જોન અબ્રાહમ અને બિપાશા બાસુ સાથે ફિલ્મ 'મદહોશી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



તે બોલ્ડનેસમાં અનેક બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે



All Photo Credit: Instagram