શોભિતા ધૂલીપાલા બોલીવૂડ એક્ટ્રેસ છે



શોભિતા તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે



એક્ટ્રેસ શોભિતા ધૂલીપાલાનો ગોલ્ડન લહેંગા લૂક સામે આવ્યો છે



ગોલ્ડન લહેંગામાં અભિનેત્રીએ તસવીરો શેર કરી છે



અલગ-અલગ અંદાજમાં એક્ટ્રેસ પોઝ આપતી જોવા મળી



શોભિતા તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે



અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રા પર શાનદાર તસવીરો પોસ્ટ કરી છે



ચાહકો પણ તેના લહેંગા લૂક પર ફિદા થયા છે



હાલ તો અભિનેત્રીની આ તસવીરો વાયરલ થઈ રહી છે



(તમામ તસવીરો શોભિતા-ઈન્સ્ટાગ્રામ)