શોભિતા ધુલીપાલાએ પોતાના લુકને કારણે ચર્ચામાં આવી છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

શોભિતા ધૂલિપાલા ઈન્ડિયન એક્ટ્રેસ અને મોડલ છે

2013માં શોભિતા મિસ ઈન્ડિયા પિજેન્ટમાં બીજા ક્રમે રહી હતી

તે વેબસિરીઝ 'ધ નાઈટ મેનેજર' માં જોવા મળી હતી

શોભિતા તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રહે છે.

શોભિતા કૂચિપુડી અને ભરતનાટ્યમની ટ્રેન્ડ ડાન્સર છે

બાળપણથી જ તેમને ડાન્સનો અને પુસ્તકો વાંચવાનો શોખ હતો

(All Photo Instagram)