સોનલ ચૌહાણ હંમેશા પોતાની બોલ્ડનેસથી ચાહકોનું દિલ જીતે છે



સોનલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો પોસ્ટ કરી છે



હાલમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ છે



આ તસવીરોને ફેન્સ તરફથી ખુબ લાઈક્સ મળી રહી છે



આ તસવીરોમાં અભિનેત્રી દેશી લુકમાં જોવા મળી રહી છે



લહેંગા ચોલીમાં સુંદર લાગી રહી છે સોનલ



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે સોનલ



સોનલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી સોનલ



(All Photo Instagram)