સોનાલી બેન્દ્રેએ કેટલીક તસવીરો શેર કરી છે

સોનાલી બેન્દ્રેનો આ લુક ખૂબ જ આકર્ષક છે.

આ તસવીરમાં તે કલરફુલ સાડીમાં જોવા મળી રહી છે

સાડીની બોર્ડર લુકને વધુ સુંદર બનાવે છે.

તેમના કાનના ઝુમકા પણ ખાસ ધ્યાન ખેંચે છે.

સોનાલીએ લુકને સિમ્પલ જ્વેલરીથી કમ્પ્લીટ કર્યો છે.

ખુલ્લા વાળ તેમના લુકને ગ્લેમરસ બનાવે છે.

આ લુકમાં ટ્રેડિશનલ અને મોડર્ન સ્ટાઇલનું કોમ્બિનેશન છે.

સોનાલીનો આ અંદાજ ફેશન લવર્સને પસંદ આવી શકે છે.

(All Photo Instagram)