નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે

એક્ટ્રેસની કિલર સ્ટાઈલ ફેન્સને ખુબ પસંદ આવે છે

નિકિતા શર્મા બિકીની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે

પોતાના બોલ્ડ અવતાર માટે જાણીતી છે નિકિતા

જો કે આ વખતે અભિનેત્રી તેના સ્ટાઈલિશ લુકને કારણે ચર્ચામાં આવી છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે નિકિતા

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે

(All Photo Instagram)