બોલિવૂડ એક્ટ્રેસે સોનમ બાજવા પોતાની સુંદરતાથી ચાહકોના દિલ જીતી લે છે.



તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના નવા ફોટોશૂટના ફોટા શેર કર્યા છે.



આ ફોટામાં અભિનેત્રી પોતાના ફિગરથી ધૂમ મચાવી રહી છે.



બોલિવૂડ અભિનેત્રી સોનમ બાજવા આ દિવસોમાં અક્ષય કુમારની ફિલ્મ 'હાઉસફુલ 5' માટે સમાચારમાં છે.



અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાનો અદભુત લુક શેર કર્યો છે.



આ ફોટામાં અભિનેત્રી અલગ અલગ સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.



અભિનેત્રી ગ્રે રંગના બ્રાલેટ સાથે મરમેડ સ્કર્ટ પહેરીને ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.



તેણીએ આ સાથે જેકેટ પહેર્યું હતું. સોનમે જેકેટ ઉતારી કિલર પોઝ આપ્યા હતા.



ફેન્સ સોનમ બાજવાની ફિગરની પ્રશંસા કરી રહ્યા છે.



All Photo Credit: Instagram