અભિનેત્રી રશ્મિકા મંદાના દેશની નેશનલ ક્રશનો ખિતાબ જીતી ચૂકી છે.

સાથે જ તે પોતાની બોલ્ડનેસથી ધૂમ મચાવી રહી છે.

બ્લેક શોર્ટ ડ્રેસમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

યુઝર્સ તેની એક ઝલક માટે આતુર છે.

રશ્મિકા મંદન્ના તેના લેટેસ્ટ આઉટફિટ માટે ચર્ચામાં છે.

એવોર્ડ શોમાં પહોંચેલી રશ્મિકાના લેટેસ્ટ આઉટફિટને જોઈને સૌ તેની સામે જોતા રહ્યા.

રશ્મિકા ઓફ શોલ્ડર અને શોર્ટ્સ આઉટફિટમાં અદભૂત લાગે છે.

રશ્મિકાને બ્લેક આઉટફિટમાં જોઈને યુઝર્સે તેને ટ્રોલ કરી છે.

અભિનેત્રીએ આ આઉટફિટમાં પોતાનો ક્લીવેજ ફ્લોન્ટ કર્યો છે.