સોનારિકા ભદૌરિયા બોલ્ડનેસમાં દરેકને ટક્કર આપે છે



દેવોં કે દેવ મહાદેવ સિરિયલથી તેને ઓળખ મળી છે



સોનારિકા ભદોરિયાએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરમાં અભિનેત્રી બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે



દરિયા કિનારે અભિનેત્રીએ ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટા ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થયા છે



આ તસવીરોમાં સોનારિકા ભદૌરિયા ખુલ્લા વાળ સાથે જોવા મળી રહી છે



અભિનેત્રીએ વિકાસ પરાશર સાથે લગ્ન કર્યા છે



પતિ સાથે એક બાદ એક પોઝ આપ્યા



(All Photo Instagram)