સોનારિકા ભદૌરિયા બોલ્ડનેસમાં દરેકને ટક્કર આપે છે



દેવોં કે દેવ મહાદેવ સિરિયલથી તેને ઓળખ મળી છે



સોનારિકા ભદોરિયાએ હાલમાં એક ફોટોશૂટ કરાવ્યું છે



જેમાં સોનારિકા હોટ શોર્ટ્સમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે



દરિયા કિનારે એક બાદ એક પોઝ આપી રહી છે સોનારિકા



આ ફોટા ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થયા છે



સોનારિકા ભદૌરિયાએ આ તસવીરોમાં પોતાનો ગ્લેમરસ લુક બતાવ્યો છે



સોનારિકા ભદૌરિયાની દરેક અદાના પ્રેમમાં પડી જાય છે ફેન્સ



આ તસવીરોમાં સોનારિકા ભદૌરિયા ખુલ્લા વાળ સાથે જોવા મળી રહી છે



(All Photo Instagram)