સોનિયા બંસલ તેની કિલર સ્ટાઈલ માટે જાણીતી છે

તેના ફોટા ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે

તાજેતરમાં અભિનેત્રીએ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં અભિનેત્રી બેકલેસ આઉટફીટમાં જોવા મળી રહી છે

ફેન્સને અભિનેત્રીનો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે

આ તસવીરો પર ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

સોનિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

સોનિયાના ઈન્સ્ટાગ્રામ પર 6.2 મિલિયન ફોલોઅર્સ છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

(All Photo Instagram)