એક્ટ્રેસ નેહા મલિક દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે

નેહા મલિકે વ્હાઈટ ટોપ અને બ્લેક શોર્ટમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

નવા લૂકમાં નેહા મલિક બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી

અભિનેત્રીએ કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા છે

અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી નેહા

નેહા મલિકની બોલ્ડ તસવીરો વાયરલ થઈ છે

ચાહકો તેના કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે

નેહા મલિક જાણીતી એક્ટ્રેસ છે

પોતાના ગ્લેમરસ અંદાજને લઈ નેહા મલિક ચર્ચામાં રહે છે

(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)