ઈશાન્યા મહેશ્વરીએ સુંદર ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીએ સિમ્પલ લૂકમાં તસવીરો શેર કરી છે

ઈશાન્યા મહેશ્વરીએ પિંક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીનો સિમ્પલ લૂક ફેન્સને પસંદ આવી રહ્યો છે

કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા છે

અભિનેત્રી પિંક આઉટફિટમાં કેમેરાની સામે સુંદર પોઝ આપ્યા છે

ઈશાન્યાની આ તસવીરો વાયરલ થઈ છે

ઈશાન્યા મહેશ્વરી જાણીતી સાઉથ એક્ટ્રેસ છે

પોતાના નવા ફોટોશૂટને લઈ ઈશાન્યા મહેશ્વરી ચર્ચામાં છે

(તમામ તસવીરો ઈશાન્યા મહેશ્વરી-ઈન્સ્ટાગ્રામ)