એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરી દરેક લૂકમાં સુંદર લાગે છે

ફેન્સ પણ તેના બોલ્ડ અંદાજને પસંદ કરે છે

અભિનેત્રીએ સ્ટાઈલિશ અંદાજની તસવીરો શેર કરી છે

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે

ઈશાન્યા મહેશ્વરી દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે

દુબઈથી અભિનેત્રીએ ગ્લેમરસ લૂક શેર કર્યો છે

અભિનેત્રીનો આ કાતિલ અંદાજ જોરદાર વાયરલ થયો છે

કેમેરા સામે એક્ટ્રેસે કાતિલ પોઝ આપ્યા છે

ઈશાન્યા જાણીતી સાઉથ એક્ટ્રેસ છે

(તમામ તસવીરો ઈશાન્યા -ઈન્સ્ટાગ્રામ)