એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ વ્હાઈટ લૂકથી ચાહકોને દિવાના બનાવ્યા છે

વ્હાઈટ બિકિની લૂક આગની જેમ વાયરલ થયો છે

ઈશાન્યાએ માથા પર હેટ રાખી કાતિલ પોઝ આપ્યા છે

વ્હાઈટ બિકિની પર અભિનેત્રીએ બોડીકોન પહેર્યું હતું

ઈશાન્યા મહેશ્વરીની આ તસવીરો વાયરલ થઈ છે

કેમેરા સામે એક્ટ્રેસે કાતિલ પોઝ આપ્યા છે

ઈશાન્યા જાણીતી સાઉથ એક્ટ્રેસ છે

પોતાના બોલ્ડ અંદાજથી ચર્ચામાં રહે છે

ઈશાન્યા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે

(તમામ તસવીરો ઈશાન્યા -ઈન્સ્ટાગ્રામ)