ઈશાન્યા મહેશ્વરીએ સાડી લૂકમાં તસવીરો શેર કરી

ઈશાન્યા મહેશ્વરી સાઉથની જાણીતી એક્ટ્રેસ છે

ઈશાન્યા મહેશ્વરી તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રહે છે

ફેન્સને તેના દરેક લુક ખુબ પસંદ આવે છે

ઈશાન્યા નવા સાડી લૂકમાં સુંદર લાગી રહી છે

ઈશાન્યા નવા લૂકમાં હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

ગ્લેમરસ અંદાજ આગની જેમ વાયરલ થઈ રહ્યો છે

વ્હાઈટ સાડીમાં ઈશાન્યાએ હોટ ફિગર બતાવ્યું

ઈન્સ્ટા પર આગની જેમ તસવીરો વાયરલ થઈ રહી છે

(તમામ તસવીરો ઈશાન્યા મહેશ્વરી-ઈન્સ્ટાગ્રામ)