ઈશાન્યા મહેશ્વરી તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે



અભિનેત્રીએ નવા લૂકમાં હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે



અલગ-અલગ અંદાજમાં ગ્લેમરસ પોઝ આપ્યા હતા



અભિનેત્રીના નવા લૂકે આગ લગાવી છે



સ્લિટ કટ ડ્રેસમાં કાતિલ પોઝ આપતી જોવા મળી



ઈશાન્યા સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે



ફેન્સ તેના બોલ્ડ ફિગર પર ફિદા થયા છે



નવા લૂકમાં અભિનેત્રી પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી



ચાહકો તેના આ ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે



(તમામ તસવીરો ઈશાન્યા-ઈન્સ્ટાગ્રામ)