પૂનમ બાજવા દક્ષિણ ભારતની ફિલ્મોની એક ખૂબ જ લોકપ્રિય એક્ટ્રેસ છે.

આ ફોટોશૂટમાં પૂનમ બાજવા યલો સાડીમાં જોવા મળી રહી છે. ફોટોશૂટમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

પૂનમનો જન્મ 5 એપ્રિલ 1985ના રોજ મુંબઈમાં એક પંજાબી પરિવારમાં થયો હતો.

તેણે પોતાનો અભ્યાસ મુંબઈમાં જ પૂર્ણ કર્યો હતો. અભ્યાસ દરમિયાન જ તેણે મોડેલિંગ શરૂ કર્યું હતું.

તેણે દક્ષિણ ભારતની ચારેય મુખ્ય ભાષાઓમાં કામ કર્યું છે

2005માં 'modati cinema' ફિલ્મથી તેણે કરિયરની શરૂઆત કરી હતી

2008માં 'સેવલ' ફિલ્મથી તમિલ સિનેમામાં એન્ટ્રી કરી હતી જેમાં તેની સાથે પ્રસિદ્ધ અભિનેતા ભરત હતો.

તેણે મલયાલમમાં મોહનલાલ અને મામૂટી જેવા દિગ્ગજ કલાકારો સાથે 'ચાઇના ટાઉન' અને 'Venicile Vyapari' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બોસ ફિલ્મમાં તેણે નાગાર્જુન સાથે કામ કર્યું હતું.

હાલમાં તે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram