શર્મિથા ગૌડા એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે



તે મુખ્યત્વે કન્નડ ટેલિવિઝન ઉદ્યોગમાં કામ કરે છે



તે મૂળ કર્ણાટકના ચિકમગલુરની રહેવાસી છે



શર્મિથા ગીતા સિરિયલમાં નેગેટીવ રોલ કરીને પ્રખ્યાત થઈ હતી



તાજેતરમાં તેણે પોતાનો હોટ અવતાર બતાવ્યો છે.



શર્મિથા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તે ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી



ફેન્સને પણ અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શર્મિથા



(All Photos-Instagram)