સાઉથ એક્ટ્રેસ શ્રિયા સરને નવું ફોટોશૂટ કરાવ્યું છે



આ તસવીરોમાં શ્રિયા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે



તેણે ઇન્સ્ટાગ્રામ પર સ્ટાઇલિશ તસવીરો પોસ્ટ કરી છે



થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં તેણે ફોટોશૂટ કરાવ્યું છે



બોલિવૂડ એક્ટ્રેસ શ્રિયા સરનનો જન્મ 11 સપ્ટેમ્બર 1982ના રોજ ઉત્તરાખંડમાં થયો હતો



તે છેલ્લે ફિલ્મ Retroમાં જોવા મળી હતી.



અજય દેવગનની દ્રશ્યમ અને દ્રશ્યમ 2થી તેને લોકપ્રિયતા મળી હતી



શ્રિયાને માધવનની ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મેં’ માટે ઓડિશન પણ આપ્યું હતું.



શ્રિયા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે



All Photo Credit: Instagram