બૉલીવુડ એક્ટ્રેસ હંસિકા મોટવાણીએ નવા લૂકમાં તસવીરો શેર કરી છે હંસિકા મોટવાણીએ આ તસવીરોમાં હૉટ એન્ડ બિન્દાસ લૂક ફ્લૉન્ટ કર્યો છે સાઉથ સ્ટાર હંસિકા મોટવાણીનો આ વખતે ડાર્ક ગ્રીન ડ્રેસમાં હૉટ લૂક જોવા મળ્યો છે પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે હંસિકા મોટવાણી તેના લુકના કારણે દરરોજ હેડલાઇન્સમાં રહે છે લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીએ ઘણા અલગ-અલગ લુક બતાવ્યા છે હંસિકાએ બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે હંસિકાએ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' અને 'કોઈ મિલ ગયા' માં કામ કર્યું હતું હંસિકા મોટવાણીનો જન્મ 9 ઓગસ્ટ 1991ના રોજ મુંબઈમાં સિંધી પરિવારમાં થયો હતો તમામ તસવીરો હંસિકા મોટવાણીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે