આમિર ખાનની ફિલ્મ 'લગાન' હિન્દી સિનેમાની ઐતિહાસિક ફિલ્મ છે આમિર ખાનની 2005માં આવેલી ફિલ્મ 'મંગલ પાંડે - ધ રાઇઝિંગ' એ મહાન મંગલ પાંડેના જીવન પર આધારિત ફિલ્મ છે 1997માં રિલીઝ થયેલી ફિલ્મ 'બોર્ડર'માં સની દેઓલ સહિત ઘણા સ્ટાર્સે ભારતીય સેનાના જવાનોની ભૂમિકા ભજવી હતી. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી રંગ દે બસંતી ફિલ્મમાં ભારતની આઝાદીની ચળવળને દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં આમિર ખાન, આર. માધવન સહિતના સ્ટાર્સ હતા અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી' વર્ષ 2019માં રિલીઝ થઈ હતી અને તે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર હિટ થઈ ગઈ હતી. વિકી કૌશલની ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક' વર્ષ 2019માં રિલીઝ થઈ હતી દેશની આઝાદીમાં ઝાંસીની રાણીએ પણ લડાઇ લડી હતી. તેમના પરથી બોલિવૂડમાં ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધ ક્વિન ઓફ ઝાંસી' બની છે.