હૉટ એન્ડ બૉલ્ડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ ન્યૂ લૂકથી ફેન્સને ચોંકાવી દીધા છે
ABP Asmita

હૉટ એન્ડ બૉલ્ડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ ન્યૂ લૂકથી ફેન્સને ચોંકાવી દીધા છે

હાલમાં જ તમન્ના ભાટિયાએ સુપર ડુપર જેકેટ સ્ટાઇલમાં નવી ફેશન કેરી કરી છે
ABP Asmita

હાલમાં જ તમન્ના ભાટિયાએ સુપર ડુપર જેકેટ સ્ટાઇલમાં નવી ફેશન કેરી કરી છે

તમન્ના ભાટિયાની સૂટ-બૂટમાં સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે
ABP Asmita

તમન્ના ભાટિયાની સૂટ-બૂટમાં સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે

કર્લી હેર, સ્માઇલી ફેસ અને નૉ મેક્અપ લૂક પર ફેન્સ જોરદાર ફિદા થઇ રહ્યાં છે
ABP Asmita

કર્લી હેર, સ્માઇલી ફેસ અને નૉ મેક્અપ લૂક પર ફેન્સ જોરદાર ફિદા થઇ રહ્યાં છે

ABP Asmita

નેચરલ મેકઅપ અને કર્લી હેરસ્ટાઈલમાં એકટ્રેસની અદભુત તસવીરો અહીં જુઓ

ABP Asmita

તમન્ના ભાટિયા બોલીવુડની જાણીતી એકટ્રેસ છે તે તેની એકટિંગ અને બોલ્ડ અંદાજ માટે ફેન્સમાં પ્રિય છે

ABP Asmita

એક્ટ્રેસના શોર્ટ હેર પર કર્લી હેરસ્ટાઇલ પસંદ કરી છે જે તેના લુક પર ગ્લેમરસ ટચ આપે છે

ABP Asmita

તમન્ના ભાટિયાએ ફરી એકવાર પોતાની ફેશન સેન્સથી ચાહકોના દિલ ગાર્ડન ગાર્ડન કરી દીધા છે

ABP Asmita

બોલિવૂડ અને સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગ્લેમર ક્વીન તમન્ના ભાટિયા ગજબનું ફેન ફોલોવિંગ ધરાવે છે

તમામ તસવીરો તમન્ના ભાટિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે