તાજેતરમાં, અભિનેત્રીનું લેટેસ્ટ ફોટોશૂટ ચર્ચાનો વિષય બન્યું છે



અભિનેત્રી નવા ફોટોશૂટમાં ઓરેન્જ આઉટફીટમાં જોવા મળી રહી છે



અભિનેત્રીનો આ કાતિલ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે



નવા ફોટોશૂટમાં ટીના દત્તા કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળી



ફેન્સ તેના આ ફોટોશૂટ પર ફિદા થઈ ગયા છે



તેની આ બોલ્ડ તસવીરો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે



આનાથી સ્પષ્ટ છે કે ચાહકો તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે.



ટીના દત્તા દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે.



પોતાના ગ્લેમરસ અંદાજથી ટીના ચાહકોને દિવાના બનાવે છે.



(All Photo Instagram)