અભિનેત્રી કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



તાજેતરમાં જ કાજલ અગ્રવાલ સાડી લૂકમાં બૉલ્ડ થઇ છે, તસવીરો જુઓ



ગાર્ડનમાં કેમેરા સામે કાજલ અગ્રવાલે એકથી એક હૉટ પૉઝ આપ્યા છે



અભિનેત્રી ચાહકોને અપડેટ કરવા માટે તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે



કાજલની પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરે છે અને યુઝર્સ પણ તેના પર ઘણો પ્રેમ વરસાવે છે



પોનીટેલ, હાઇ હીલ્સ, મદહોશ અદા અને કર્વી ફિગર સાથે લૂકને કેરી કર્યો છે



કાજલ અગ્રવાલે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે



પોતાની સુંદર તસવીરો ઉપરાંત તે પોતાના ફેમિલી ફોટોઝ પણ ખૂબ શેર કરતી રહે છે



લગ્ન બાદ અને એક બાળકની માતા હોવા છતાં તે પોતાના કામમાં સંપૂર્ણ રીતે સક્રિય છે



તમામ તસવીરો કાજલ અગ્રવાલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે