ફિલ્મી અભિનેત્રી સોનલ ચૌહાણે આ વખતે કેમેરા સામે કાતિલ અદાઓ બતાવી છે



સોનલ ચૌહાણે બીચ પરથી કાતિલ અવતાર શેરીને ફેન્સના દિવાના બનાવ્યા છે



ઓપન હેર, હાઇ હીલ્સ, માથે હેટ અને મદહોશ અદાઓથી લૂકને પરફેક્ટ બનાવ્યો છે



વ્હાઇટ ડ્રેસમાં સોનલ ચૌહાણ કેમેરા સામે સેક્સી પૉઝ આપતી દેખાઇ રહી છે



બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણ આ દિવસોમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે



'જન્નત' ફેમ અભિનેત્રીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં તે બીચ પર સ્ટાઇલિશ સ્વિમસૂટમાં જોવા મળી રહી છે



સોનલનો આત્મવિશ્વાસ અને સુંદરતા દરેક તસવીરમાં જોવા લાયક છે



સોનલ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ સુંદર પોઝ આપતી કેમેરામાં કેદ થઈ છે



તમામ તસવીરો સોનલ ચૌહાણના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે