બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ રવિના ટંડનની દીકરી રાશા થડાણી આજકાલ ખુબ ચર્ચામાં છે



રાશા થડાણીએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે, તસવીરો વાયરલ થઇ છે



હાલમાં સ્ટાર કીડ રાશા થડાણીએ ધામધૂમથી રંગોત્સવ મનાવ્યો છે



કાર્ગો પેન્ટ અને પિન્ક ટૉપ સાથે સ્માઇલી ફેસથી જબરદસ્ત પૉઝ આપ્યા છે



ઓપન હેર, સિમ્પલ ચપ્પલ અને નૉ મેકઅપ ફેસ સાથે લૂકને કેરી કર્યો છે



રવિના ટંડનની પુત્રી રાશા થડાનીએ આઝાદ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે



ફિલ્મ તો લગભગ ફ્લોપ સાબિત થઈ છે, પરંતુ રાશા યંગસ્ટરમાં નવું સેન્શન જોવા મળ્યું છે



રાશા થડાણીએ ધીરુભાઈ અંબાણી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે



રાશા પોતાની માતા રવિના ટંડનની સેમ ટૂ સેમ કૉપી લાગી રહી છે



તમામ તસવીરો રાશા થડાણીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે