સુહાના ખાન શાહરુખ ખાનની દિકરી છે સુહાના ફેમસ સ્ટાર કિડ છે સુહાના ખાન સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે સ્ટાઈલિશ સાડી લૂકને કારણે ચર્ચામાં રહે છે તમે પણ દિવાળી પણ આ ફેશન ફોલો કરી શકો છો દિવાળીના તહેવારમાં સ્ટાઈલિશ લૂક માટે સાડી ટ્રાય કરી શકો છો રેડ સાડી લૂકમાં સુહાના ખૂબ જ સુંદર લાગે છે સુહાના ખાન રેડ સાડીમાં શાનદાર પોઝ આપતી જોવા મળી ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરે છે (તમામ તસવીરો સુહાના ખાન-ઈન્સ્ટાગ્રામ )