બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોને પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

Published by: gujarati.abplive.com

સની લિયોનીના ફોટોશૂટની નવી તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે

Published by: gujarati.abplive.com

બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક સની પોતાના ગ્લેમરસ અવતારથી ચાહકોને ચોંકાવતી રહે છે.

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અદભૂત તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

સની લિયોને બ્લેક કલરનો સિઝલિંગ બોડીકોન ડ્રેસ પહેર્યો છે

Published by: gujarati.abplive.com

અભિનેત્રીના કિલર લુક્સે ચાહકોને દિવાના બનાવી દીધા છે

Published by: gujarati.abplive.com

સની લિયોનીનો બોલ્ડ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે.

Published by: gujarati.abplive.com

સની લિયોની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

Published by: gujarati.abplive.com

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com