અભિનેત્રી સુરવીન ચાવલા દરેક લૂકમાં સુંદર લાગે છે



સુરવીને પિંક સાડી લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે



અભિનેત્રી નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



કેમેરાની સામે સુરવીન ચાવલાએ પોઝ આપ્યા હતા



અભિનેત્રી રેટ્રો લૂકમાં જોવા મળી રહી છે



બ્લેક ચશ્મા સાથે સુંદર પોઝ આપ્યા છે



સુરવીન ચાવલા જાણીતી ટીવી એક્ટ્રેસ છે



અભિનેત્રીએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે



પોતાના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે



ફેન્સ પણ તેના આ સાડી લૂકને પસંદ કરી રહ્યા છે