તમન્ના ભાટિયાની ગણતરી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાં થાય છે

Published by: gujarati.abplive.com

તે મુખ્યત્વે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરે છે

Published by: gujarati.abplive.com

તેમનો જન્મ 21 ડિસેમ્બર 1989ના રોજ મુંબઈમાં થયો હતો

Published by: gujarati.abplive.com

તેમણે 15 વર્ષની ઉંમરે હિન્દી ફિલ્મ 'ચાંદ સા રોશન ચહેરા' (2005)થી અભિનયની શરૂઆત કરી.

Published by: gujarati.abplive.com

તમન્નાએ તેલુગુ અને તમિલ ફિલ્મોમાં ખુબ સફળતા મેળવી છે.

Published by: gujarati.abplive.com

તેમની જાણીતી ફિલ્મોમાં 'બાહુબલી: ધ બિગીનિંગ' અને 'બાહુબલી 2: ધ કન્ક્લુઝન'નો સમાવેશ થાય છે.

Published by: gujarati.abplive.com

તમન્નાએ 2013માં અજય દેવગણ સાથે 'હિમ્મતવાલા'થી બોલિવૂડમાં ફરી એન્ટ્રી કરી.

Published by: gujarati.abplive.com

તમન્ના પોતાની સુંદરતા, ડાન્સ અને અભિનય માટે જાણીતી છે.

Published by: gujarati.abplive.com

તેઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com