બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે



જેમાં તેનો ગોલ્ડન યલો અને સ્ટનિંગ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.



તમન્ના ભાટિયાએ મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં તેના ગ્લેમરસ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.



ગોલ્ડન યલો, ઓફ-શોલ્ડર ગાઉનમાં તેનો સ્ટાઇલ ખૂબ જ મોહક અને સ્ટાઇલિશ લાગી રહ્યો હતો.



અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે



જેમાં તેણે મનીષ મલ્હોત્રાની કાઉચર પાર્ટીમાં ગોલ્ડન યલો ઓફ-શોલ્ડર ગાઉન પહેરીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે.



ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતાં તમન્નાએ લખ્યું કે મનીષ મલ્હોત્રાનો ગ્લેમ એક ફીલિંગ જેવો છે



અભિનેત્રીની આ તસવીરો પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.



અભિનેત્રી ટૂંક સમયમાં અમેઝોન પ્રાઇમની વેબ સીરિઝ ડેરિંગ પાર્ટનર્સમાં જોવા મળશે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો