તારા સુતારિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ફેન્સ સાથે પોતાનો નવો લુક શેર કરતી રહે છે તારા



હવે ફરી એકવાર અભિનેત્રીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે



આ તસવીરોમાં તારા ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહી છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે તારા



તસવીરમાં તેની કિલર સ્ટાઈલ ફેન્સના દિલને ઘાયલ કરી રહી છે



આ તસવીરમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે તારા



આ તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે



તારા સુતરિયા તેની દરેક તસવીરમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે



(All Photo Instagram)