બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા ફરી એકવાર સોશિયલ મીડિયા સેન્સેશન બની છે

તારા સુતારિયા હંમેશા તેના સ્ટાઇલિશ લુક્સ માટે ચર્ચામાં રહે છે.

તેણે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે અને દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યું છે.

આ સુંદર ગાઉનમાં તારા સુતારિયાએ અમેરિકન અભિનેત્રી જેનિફર લોપેઝને જેમ પોઝ આપ્યા છે

તેણે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી ડેબ્યૂ કર્યું હતું અને હવે તે તેના સ્ટાઇલિશ લુક્સ માટે સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.

આ વાયરલ તસવીરોમાં અભિનેત્રીનો લુક જોઈને તમે તેની તેની પ્રશંસા કરશો

અભિનેત્રીએ આ આઇકોનિક આઉટફિટને ફરીથી બનાવવા બદલ તેના ડિઝાઇનરનો આભાર માન્યો

નોંધનીય છે કે જેનિફર લોપેઝે તેની ફિલ્મ મેડ ઇન મેનહટન માં આ સુંદર ડ્રેસ પહેર્યો હતો.

તેણીએ ફ્લોરલ ડિઝાઇનના નેકલેસ અને સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ સાથે આ લુક પૂર્ણ કર્યો.

All Photo Credit: Instagram