અભિનેત્રી આમના શરીફે કેમેરા સામે જોરદાર પૉઝ આપીને ચોંકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી આમનાના શૉર્ટ્સમાં કેમેરા પૉઝ ઇન્ટરનેટ પર વાયરલ થયા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓફ શોલ્ડર બોડીકોન શૉર્ટ્સમાં આમના શરીફે ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આમનાને ફરવાનો ખૂબ શોખ છે, તે તેના ઈન્સ્ટાગ્રામ પરથી જોઈ શકાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લુક, અભિનેત્રી આમના શરીફ હંમેશા ગ્લેમરસ લાગે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આમના શરીફે ટીવી, બોલિવૂડથી લઈને OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ