સ્વતંત્રતા દિવસે સમગ્ર દેશમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળે છે

આજે અમે તમને એવી 8 ફિલ્મો વિશે જણાવીશું જે તમારે 15 ઓગસ્ટે જરુર જોવા જોઈએ

Published by: gujarati.abplive.com

બોર્ડર (Border): 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની સત્ય ઘટના પર આધારિત.

Published by: gujarati.abplive.com

ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ : શહીદ ભગત સિંહના જીવન અને બલિદાનની ગાથા.

ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક : ભારતીય સેનાના પરાક્રમ પર બનેલી ફિલ્મ.

શેરશાહ (Shershah): કારગીલ યુદ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રાની પ્રેરણાદાયી વાર્તા.

રાઝી (Raazi): એક ભારતીય જાસૂસ યુવતીની દેશસેવા અને સાહસની કહાની.

ચક દે! ઈન્ડિયા: ભારતીય મહિલા હોકી ટીમની પ્રેરણાદાયી સફર

સ્વદેશ: NASA માં કામ કરતા ભારતીય વૈજ્ઞાનિકે પોતાના ગામમાં કરેલા વૈજ્ઞાનિકની કહાની.

લગાન: અંગ્રેજો સામે લગાન (ટેક્સ) માફ કરાવવા માટે ગામના લોકો કેવી રીતે એક થઈને ક્રિકેટ મેચ રમે છે તેની પ્રેરણાદાયી વાર્તા.