37 વર્ષની ઉંમરે કંગના આ રીતે રાખે છે ખુદને ફિટ



કંગનાનો ફિટેસન પ્લાન જાણો



બીજેપીએ કંગનાને મંડીથી આપી છે ટિકિટ



ખુદને ફિટ રાખવા કંગના વર્કઆઉટ કરે છે



કંગના નિયમિત કાર્ડિયો એક્સરસાઇઝ કરે છે



કંગના પુશઅપ, બર્પી, સ્કેટસ નિયમિત કરે છે



કંગના મેડિટેશન પણ નિયમિત કરે છે



કંગના પ્યોર વેજિટેરિયન છે



કંગના ડાયટમાં પ્રોટીન કાર્બોહોઇડ્રેઇટ લે છે



કંગના ડ્રાય ફ્રૂટ સ્મૂધીનું કરે છે સેવન



તે લંટમાં દાળ રોટી સબ્જી રાઇસ લે છે



ડિનરમાં લાઇટ ફૂડ લેવાનું કરે છે પસંદ