ઈશિતાનું ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકો ચોંકી ગયા



ફિલ્મ 'પ્યાર કા પંચનામા'માં ઈશિતાએ લિક્વિડની ગર્લફ્રેન્ડનું પાત્ર ભજવ્યું હતું



અભિનેત્રીને પહેલી જ ફિલ્મથી જ ઘણી ખ્યાતિ મળી હતી



ઇશિતા રાજ પહેલા કરતા વધુ હોટ અને બોલ્ડ બની ગઈ છે



અભિનેત્રીએ પોતાના ટ્રાન્સફોર્મેશનથી ચાહકોની ઊંઘ હરામ કરી દીધી છે.



ઈશિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે



જ્યાં તે પોતાના ફોટા અને વીડિયો પણ શેર કરે છે



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે



(All Photo Instagram)