ટીના દત્તા રાતોરાત ટીવી જગતની ફેવરિટ અભિનેત્રીઓમાંની એક બની ગઈ.



તાજેતરમાં, અભિનેત્રીનું લેટેસ્ટ ફોટોશૂટ ચર્ચાનો વિષય બન્યું છે



અભિનેત્રી નવા ફોટોશૂટમાં ઓફ શોલ્ડર આઉટફીટમાં જોવા મળી રહી છે



ટીના દત્તાએ શોર્ટ ડ્રેસમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.



અભિનેત્રીનો આ કાતિલ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.



કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપી રહી છે ટીના



ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે



આનાથી સ્પષ્ટ છે કે ચાહકો તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે.



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ટીના



(All Photo Instagram)